પંચાયત વિભાગ

દાહોદ

જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર


અવનવા સમાચાર
વધારે
ટેન્ડર્સ

VIKAS PATH
અરજી માટેનુ માર્ગદર્શન
મને શું મળી શકે સરકાર પાસેથી?
જીલ્લો પસંદ કરો

Search your name in the voter’s list
Event Calender

જીલ્લા વિષે

ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્‍લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્‍લા અસ્‍તીત્‍વમાં આવેલ દાહોદ જીલ્‍લાને અડીને મઘ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન રાજયની સરહદો આવેલી છે.
ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્‍મ સ્‍થાન દાહોદ ગડીના કિલ્‍લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્‍તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે
વધારે...

ગરીબી રેખાની નીચે જીવતા લોકો માટે (બી. પી. એલ.)બાળકો માટેમહિલાઓ માટે

વિદ્યાર્થીઓ માટે
ખેડૂતો માટે
હું આ તાલુકાનો છું મારે જાણવું છે કે,

તાલુકો પસંદ કરો
દાહોદ જીલ્લો

દાહોદ
તાલુકાઓ
ગ્રામ પંચાયત૫૨૨
કુલ ક્ષેત્રફળ૩,૬૪૨ ચો.કિ.મી.
વસ્તી૨૧૨૭૦૮૬
ગ્રામ્ય વસ્તી૧૯૩૫૪૬૧
સાક્ષરતા૫૮.૮૨%